શનિવાર, ડિસેમ્બર 28, 2019

રમતોત્સવ

આજ રોજ નખત્રાણા તાલુકાના લૈયારી પ્રાથમિક શાળામાં શાળા કક્ષાએ રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો એ હર્ષોલ્લાસ સાથે મળીને ખુબ આનંદ સાથે રમતોત્સવ યોજાયો જેમાં શાળાના શિક્ષકો તેમજ આચાર્યશ્રી દ્વારા ખુબ મહેનત કરી હતી





મંગળવાર, ડિસેમ્બર 17, 2019

તિથિ ભોજન

આજ રોજ લૈયારી પ્રાથમિક શાળામાં બાળકોને શાળાના શિક્ષકો દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું..
શિક્ષક મિત્રો
દવે કમલેશકુમાર એમ
મેવા કેયુરકુમાર કે
છાત્રોડીયા બાલુભાઈ આર